Like Lord Hanumanji, we may also understand the importance of the living Gnani and seek the strength to be completely dedicated to Him.<br /><br />ભગવાન હનુમાનજીની જેમ આપણે પણ પ્રત્યક્ષ જ્ઞાનીની મહત્ત્વતા સમજી શકીએ અને તેમની પ્રત્યે સંપૂર્ણ સમર્પણભાવ રાખવાની શક્તિ માંગીએ.